• Trust Registered No. F/3026
  • Trust Pan No. AAQTS8055F

Events



શ્રી ખોડીયાર જયંતિ

02 Feb, 2020

શ્રી ખોડીયાર જયંતિ

સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે શ્રી ખોડિયાર જયંતિ સવંત 2076 મહા સુદ - ૮ ને રવિવાર તા.2.2.2020 ના શુભ દીવ દિન નિમિત્તે શ્રી ખોડિયાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ અવસરના દિવસે જરૂરિયાત મંદ બાળકોને ભોજન ગરમ વસ્ત્રો તેમજ ભણતર ને લગતી તમામ વસ્તુઓની સહાય કરે છે તો એ માટે સર્વ ધર્મપ્રેમી જનતાને તેમજ માતાજીના સર્વ ભક્તોને વિનંતી કે તેમનાથી બનતી સહાય શ્રી ખોડિયાર ચેરીટેબલ ટ્રસ્ટ ને આપી આ સન્માનનીય કાર્યમાં પોતાનું યોગદાન આપી ખોડીયારમાના આશીર્વાદ પ્રાપ્ત કરે આપની એક સહાય ઘણા લોકોને મદદરૂપ થઈ શકે છે તેમજ શ્રી ખોડિયાર ચેરીટેબલ ટ્રસ્ટ પણ આપની સહાયથી પોતાના આ વાત કાર્યોમાં આગળ વધતું રહેશે ખોડીયાર માં આપની દરેક મનોકામના પૂર્ણ કરે. નોંધ: યોગદાન આપવા માટેની રોકડ રકમ સ્વીકારવામાં આવશે નહીં યોગદાન ઓનલાઇન પેમેન્ટ કરશોજી શ્રી ખોડિયાર ચેરીટેબલ ટ્રસ્ટ આપના બહુ આભારી રેહસે. લી. ટ્રસ્ટી